KYCના ધાંધિયા, દર મહિને ૧૦ લાખથી વધુ ગરીબો અનાજથી વંચિત

11-06-2025

Top News

અન્ન પુરવઠા વિભાગના ફતવાથી ગરીબોને અનાજુના વલખાં

અન્ન સુરક્ષા અધિકાર હેઠળ ગરીબ લોકોને અનાજ પુરુ પાડવામાં આવી રહ્યુ છે ત્યારે રાજ્ય અન્ન નાગરિક પુરવઠા વિભાગે કેવાયસી ફરજિયાત બનાવી કૃતવો બહાર પાડયો છે. આ કારણોસર એવા પાંધિયા શરૂ થયાં છે કે, આખાય રાજયમાં દર મહિને દસ લાખથી વધુ ગરીબ અને જરૂરિયાતમંદો અનાજથી વંચિત રહ્યાં છે. પુરવઠા વિભાગના જડ વલણને કારણે ગરીબો મફત અનાજ માટે વલખાં મારી રહ્યાં છે પરિણામે પાડાના વાંકે, પખાલીને ડામ જેવી પરિસ્થિતીનું નિર્માણ થયુ છે.

અંગૂઠાના નિશાન,આધારકાર્ડની ભૂલો સહિત અન્ય કારણોસર KYC થતુ નથી, “પાડાના વાંકે પખાલીને ડામ”

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિકાર કાયદા /મેઠળ ગરીબ લાભાર્થીઓને રાહત દરે ઘઉં, ચોખા અને બરછટ પાન આપવામાં આવે છે. ગુજરાતમાં હાલ દર મહિને ૭૮,૯૮,૪૯૮ કાર્ડધારકો એટલે કુલ મળીને ૩,૮૨,૨૦,૩૨૭ લોકોને અનાજ પૂરુ પાડવામાં આવે છે પણ તે માટે પુરવઠા ફરજિયાત કર્યું છે. પણ અત્યારે સ્થિતી ધણીવાર આવતા નથી, આધારકાર્ડમાં પણ ભૂલો હોય છે, કોઈને કોઈ કારણોસર લાભાર્થીઓને કેવાયસી માટે સેન્ટરોના પરમષક્કા ખાવા પડી રહ્યાં છે. હવે કેવાયસી કર્યુ હોય તે રેશનકાર્ડની સંખ્યા આધારે જ રાજ્ય પુરવઠા વિભાગ અનાજનો જથ્થો પુરો પાડે છે પરિણામે કેવાયસી વિના ગરીબ કાપિારકોને અનાજથી વંચિત રહેવું પડે છે.

છેલ્લાં ચારેક મહિનામાં ૭૫ લાખથી વધુ જરૂરિયાતમંદોને અનાજ મળ્યુ નહી, ગરીબો પ્રત્યેની સહાનુભૂતિ માત્ર દેખાડો

બીજી તરફ, અન્ન સુરક્ષા અધિકાર અભિયાન- ગુજરાત દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી સરકારના પોર્ટલ પર આંકડા સાથેની વિગતો આદર્શાવે છેકે, ચિચિયું વર્ણધાઓને જાત કાર્ડધારકોને તેમના હકનું અનાજ મળતુ નથી. ચોમાસાના કારણે બે મહિનાનો એક સાથે અનાજના જથ્થાની ફાળવલી કરી છે ત્યારે હજારો હકદાર કાર્ડધારકો અનાજથી વંચિત રહ્યા છે. એવી માંગ કરવામાં આવી છેકે, કેવાપસીને કારણે ગરીબોનું અનાજ બંધ થવું જોઈએ નહી. પુરવઠા વિભાગના આંકડા પરથી એવી માહિતી બહાર આવી છેકે, માર્ચ, એપ્રિલ, મે અને જૂન કુલ મળીને ચારેક મહિનામાં ૪ ૭૫ લાખથી વધુ જરૂરિયાતમંદીને અનાજ મળી શક્યું નથી. કોઇપણ ગરીબ ભૂખ્યો સુઈ રહેશે નહીં તેવી ડીંગો હોકવામાં આવી રહી છે ત્યારે ગરીબો પ્રત્યેની સરકારની સહાનુભૂતિ એ માત્રને માત્ર દેખાડો પુરવાર થઈ

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates